અયૂબ 36:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ દુષ્ટોને સાચવતા નથી, પણ ગરીબોના હિતમાં સારું કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે દુષ્ટોનું રક્ષણ કરતા નથી; પણ દુ:ખીઓના હકની સંભાળ લે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે દુષ્ટોને જીવતા જવા દેતા નથી, પણ જુલમપીડિતોને તેમના હક્ક અપાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી; પણ ગરીબોનો ન્યાય કરે છે. Faic an caibideil |