અયૂબ 36:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો, તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ જો તેઓ નહિ સાંભળે, તો તેઓ તરવારથી નાશ પામશે, અને તેઓ જ્ઞાન [પામ્યા] વિના મરણ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પણ જો તેઓ ઈશ્વરનું ન સાંભળે તો તેઓ નાશને આરે આવી પડશે, અને જ્ઞાનના અભાવે મૃત્યુને ભેટશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે અને મૃત્યુલોકમાં પહોંચી જાય. Faic an caibideil |