અયૂબ 34:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તે અદભુત રીતે સમર્થ માણસને ભાંગીને ચૂરા કરે છે, અને તેમની જગાએ બીજાઓને સ્થાપન કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તે જુલમગારોને તોડી પાડે, તે માટે તેમને તપાસ કરવી પડતી નથી; તે તેમને સ્થાને બીજાઓને સ્થાપન કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે, તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી. તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે. Faic an caibideil |