અયૂબ 34:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અથવા સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ અન્યાય કરે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 નિશ્ચે ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અનેસર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 સાચે જ ઈશ્વર કદી દુષ્ટતા આચરે જ નહિ, અને સર્વસમર્થ ન્યાય ઊંધો વાળે જ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી. Faic an caibideil |