અયૂબ 33:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 નિશ્ચે તેં મારા સંભાળતાં કહ્યું છે; મેં તને એવા શબ્દો કહેતા સાંભળ્યો છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ખરેખર મારા સાંભળતાં તું બોલ્યો છે, મેં [તને] એવા શબ્દો બોલતાં સાંભળ્યો છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તારી વાત મેં બરાબર સાંભળી છે; તારા શબ્દો મેં અક્ષરસ: સાંભળ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “મારી સુનાવણીમાં તમે કહ્યું છે, ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’ Faic an caibideil |