અયૂબ 33:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જુઓ, આપણે બન્ને ઈશ્વરની નજરમાં સમાન છીએ; મને પણ માટીમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ઈશ્વરની આગળ હું ને તું બન્ને સરખા છીએ; હું પણ માટીનો ઘડેલો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ઈશ્વરની દષ્ટિમાં તું અને હું સમાન છીએ; હું પણ માટીમાંથી જ ઘડાયો છું! Faic an caibideilપવિત્ર બાઈબલ6 દેવની નજરમાં તો હું તારા જેવો જ છું હું પણ માટીમાંથી જ પેદા થયો છું. Faic an caibideil |