અયૂબ 33:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તારાથી શક્ય હોય, તો તું મને જવાબ આપ; ઊભો થઈ જા અને તારી દલીલો મારી સામે રજૂ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; ઊભો થઈ જા, અને [તારી દલીલો] મારી આગળ અનુક્રમે રજૂ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 જો તારાથી બની શકે તો મને પ્રત્યુત્તર આપ; તૈયાર થા; તારી દલીલો ક્રમશ: રજૂ કર. Faic an caibideilપવિત્ર બાઈબલ5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર. Faic an caibideil |