અયૂબ 33:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જુઓ, ઈશ્વર આ બધી બાબતો માણસો સાથે કરે છે, બે વાર, હા, ત્રણ વાર પણ તે એમ જ વર્તે છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ઈશ્વર માણસોને આ બધાં વાનાં બે વાર, હા, ત્રણ વાર પણ, આપે છે કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 આ બધું ઈશ્વર જ કરે છે; તે બે વાર, ત્રણ વાર, વારંવાર ચેતવણી આપે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 “દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે. Faic an caibideil |