અયૂબ 32:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; હું મારા મુખે જવાબ આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ; માટે મોઢે હું ઉત્તર આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 મને નિરાંત થાય માટે મારે બોલવું જ રહ્યું; મારે મોં ઉઘાડીને ઉત્તર આપવો જ પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ. Faic an caibideil |