અયૂબ 30:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ મૂર્ખોનાં સંતાન, હા, અધમ પુરુષોનાં સંતાન [છે] , દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેઓ મૂર્ખોનાં સંતાન અને અધમોની ઓલાદ છે; તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે. Faic an caibideil |