અયૂબ 30:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મારે જમણે હાથે હુલ્લડખોરો ઊઠે છે. તેઓ મારા પગને હડસેલા મારે છે, અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 મારે જમણે હાથે હુમલાખોરોની ટોળી ઊઠી છે, તેઓ મારા પગને આંટી મારી લથડાવે છે, અને મારા નાશના ઉપાયો કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે. કબજે કરેલા નગર જેવું મને લાગે છે. હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે. Faic an caibideil |