અયૂબ 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહ્યો; વર્ષના દિવસોમાં તે ન ગણાઓ. મહિનાઓની ગણતરીમાં તે ન આવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે રાતને પણ ઘોર અંધારું જકડી લો, વર્ષની તારીખોમાં એનું કોઈ સ્થાન ન રહો, અને મહિનાઓમાં એની ગણતરી ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે, પંચાગમાં તે સુખનો દિવસ કોઇ મહિનામાં પણ તે ન ગણાય. Faic an caibideil |