અયૂબ 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે દિવસ અંધકારરૂપ થાઓ; આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તે દિવસ અંધકારમય બની રહો, અને આકાશમાંના ઈશ્વર તેને ગણતરીમાં ન લો; તેના પર કોઈ પ્રકાશ ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત, અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય! મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’ તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત. Faic an caibideil |