અયૂબ 3:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે જેથી હું બીહું છું, તે જ મારા પર આવી પડે છે, જેનો મને ભય છે તે જ મને મળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 જેની મને દહેશત હતી તે જ મારા પર આવી પડયું. જેનો મને ડર હતો તેણે જ મને પકડી પાડયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે અને બરોબર તેમજ થયું. Faic an caibideil |