અયૂબ 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અથવા ગુપ્ત ગર્ભપાતની જેમ, તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય, તેમની જેમ હું હયાતીમાં ન હોત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ગર્ભપાતથી મરેલું જ જન્મ્યું હોય અને સંતાડી દીધું હોય, અને જેમણે જન્મીને પ્રકાશ જોયો જ નથી તેવાં બાળકોની જેમ મારી પણ હયાતી ન હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે હું એ બાળક ન હતો? મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી તે એક બાળક જેવો હું હોત! Faic an caibideil |