અયૂબ 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કારણ કે તેણે મારી [માનું] ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ, અને મારી આંખો આગળથી દુ:ખ દૂર કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 કારણ, મારી આંખો વિપત્તિ જુએ જ નહિ, તે માટે તેણે મને જનમતો અટકાવ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ. Faic an caibideil |