અયૂબ 28:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ભૂમિમાંથી તો અન્ન નીપજે છે; અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઊકળતું હોય એમ થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ધરતીમાંથી અન્ન ઊપજે છે, પણ તેના પેટાળમાં બધું અગ્નિમાં ખદબદે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ધરતીની ઉપર અનાજ ઊગે છે પણ નીચે તો બધું અલગ જ છે જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે. Faic an caibideil |