અયૂબ 28:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ઈશ્વર તેનો માર્ગ સમજે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 કેવળ ઈશ્વર જ જ્ઞાન તરફ જતો માર્ગ જાણે છે અને તેમને જ તેના નિવાસસ્થાનની ખબર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે, એને એના રહેઠાણની ખબર છે. Faic an caibideil |