અયૂબ 28:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પરવાળાંનું તથા સ્ફટિકમણિનું તો નામ જ ન લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતામ વિશેષ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પરવાળાં અને સ્ફટીકમણિની વાત જ કરવી નહિ, કારણ, કીમતી માણેક કરતાં પણ જ્ઞાન અધિક મૂલ્યવાન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી. જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે. Faic an caibideil |