અયૂબ 28:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે નદીઓને વહેતી બંધ કરી દે છે; અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં લાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. Faic an caibideil |