અયૂબ 27:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી જુલમીઓને મળતો વારસો આ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 “ઈશ્વર પાસેથી દુષ્ટોને આ પ્રમાણે બદલો મળે છે, અને સર્વસમર્થ પાસેથી જુલમગારો આ વારસો પામે છે: Faic an caibideilપવિત્ર બાઈબલ13 “દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે Faic an caibideil |