અયૂબ 26:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “સામર્થ્ય વગરનાને તેં શી રીતે સહાય કરી છે? નિર્બળ હાથને તેં કેવી રીતે બચાવ્યો છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “મારા જેવા નિર્બળને તમે શી સહાય કરી? અને મારા અબળ હાથને કેટલો ટેકો આપ્યો? Faic an caibideilપવિત્ર બાઈબલ2 “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો! Faic an caibideil |