અયૂબ 26:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેમના વાયુએ સમુદ્રને ઝોળીમાં ભર્યો છે; તેમના ભૂજે ચંચળ નાગને વીંયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે. Faic an caibideil |