અયૂબ 24:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 નિ:સંતાન સ્ત્રીઓને તે સતાવે છે. તે વિધવાઓને સહાય કરતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 સંતાન વગરની વાંઝણીને તે સતાવે છે; અને વિધવાનું ભલું કરતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે. તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી. Faic an caibideil |