અયૂબ 23:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 માટે તેમની આગળ હું ગભરાઈ જાઉં છું; જ્યારે હું તેમના વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું. Faic an caibideil |