અયૂબ 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ તે એક એવા છે કે તેમને કોણ ફરવી શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે. Faic an caibideil |