અયૂબ 20:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 દુષ્ટ માણસને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્ચરે તેને ઠરાવી આપેલું વતન આ જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 દુષ્ટને ઈશ્વર તરફથી મળેલો એ હિસ્સો છે; તેમણે નીમેલો એ તેનો વારસો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે.” Faic an caibideil |