અયૂબ 20:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તે તેને ખેંચી કાઢે છે, ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી આણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેની પીઠમાંથી બાણ આરપાર નીકળી જશે, એની તેજદાર અણી તેના પિત્તાશયને વીંધીને બહાર આવશે; ત્યારે તેના પર આતંક છવાઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે, અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે. તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તે ભયથી આઘાત પામશે. Faic an caibideil |