અયૂબ 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે, તો કેવું સારું! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 એમને લોઢાની છીણીથી અને સીસાથી સદાને માટે શિલા પર કોતરવામાં આવે તો કેવું સારું! Faic an caibideilપવિત્ર બાઈબલ24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે. Faic an caibideil |