અયૂબ 19:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 નાનાં છોકરાં પણ મને તુચ્છ ગણે છે; જો હું ઊઠું, તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 અરે, છોકરાં પણ મારો તિરસ્કાર કરે છે; હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે. Faic an caibideil |