અયૂબ 19:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમણે ચારે તરફ મને તોડી પાડયો છે, અને મારું આવી બન્યું છે. તેમણે ઝાડની જેમ મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેમણે મને ચોમેરથી તોડી પડયો છે અને હું નષ્ટ થઈ ગયો છું; તે મારી આશાને વૃક્ષની જેમ જડમૂળથી ઉખેડી નાખે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય ત્યાં સુધી ચારે બાજુથી તે મારા પર પ્રહાર કરે છે. મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડાઇ ગઇ છે. Faic an caibideil |