અયૂબ 17:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેઓ મારા મોઢા પર થૂંકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેમણે મને લોકોની કહાણીરૂપ બનાવ્યો છે; હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 લોકોમાં હું કહેવતરૂપ થઈ પડયો છું; સૌ જેની સામે થૂંકે એવો હું તિરસ્કારપાત્ર થઈ પડયો છું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે. Faic an caibideil |