અયૂબ 17:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, [ત્યાં ગયા] પછી ધૂળમાં આરામ મળશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 શું મારી આશા ય મૃત્યુલોકમાં ઊતરી જશે? શું અમે બન્ને સાથે ધૂળમાં મળી જઈશું?” Faic an caibideilપવિત્ર બાઈબલ16 મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું?” Faic an caibideil |