અયૂબ 17:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પરંતુ તમે બધા, પાછા વળીને આવો; મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ તમે બધા પાછા વળીને આવો, જોઈએ તો ખરા; મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 હે મારા મિત્રો, તમે બધા ભલે પાછા આવો; તમારામાં મને એકે ય જ્ઞાની જણાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો, મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે. Faic an caibideil |