અયૂબ 16:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે તેમણે મને વ્યાકુળ કર્યો છે; મારો બધો સંગાથ તેં ઉજ્જડ કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હે ઈશ્વર, તમે તો મને થકવી નાખ્યો છે; તમે મારો સઘળો કુટુંબકબીલો ઉજ્જડ કરી નાખ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે, તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. Faic an caibideil |