અયૂબ 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો કે હું બોલું છું, તોપણ મારો ખેદ ઠંડો થતો નથી; અને જો કે હું સહન કરું, તોપણ મને કેવી રીતે આરામ થાય? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હું બોલું તો પણ મારી બળતરામાં મને ઠંડક વળતી નથી; હું સહન કરીને શાંત રહું તોય મારી વેદના હળવી થતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? Faic an caibideil |