અયૂબ 15:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે; હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તારું પોતાનું જ મોં તને દોષપાત્ર ઠરાવે છે, અને હું [ઠરાવતો] નથી; હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હું નહિ, પણ તારું જ મુખ તને દોષિત ઠરાવે છે; તારા જ હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે, હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે. Faic an caibideil |