અયૂબ 15:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવાં ભાષણો વડે વિવાદ કરે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 શું તે વાહિયાત વાતો વડે વિવાદ કરે? અને હિતકારક ન હોય એવા શબ્દો વડે બચાવ કરે? Faic an caibideilપવિત્ર બાઈબલ3 તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે? Faic an caibideil |