અયૂબ 15:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને, મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તે ગરદન [અક્કડ] રાખીને તેની ઢાલના જાડા ગોખરુ ઉપર ધસી પડે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26-27 તે અક્કડ ગરદનનો થયો છે; તે ઈશ્વરની સામે ધસે છે. તે પોતાનું મોં ફૂલાવીને અને કમર કાસીને, તથા પોતાની ખીલાદાર ઢાલ લઈને સામનો કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે. મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે. Faic an caibideil |