અયૂબ 15:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 (તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી [સાંભળીને] જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એ સત્યો જ્ઞાનીઓએ શીખવ્યા છે અને એ રહસ્યો જ્ઞાનીઓના પિતૃઓએ છુપાવ્યાં નહોતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે. તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ પણ તેઓએ છૂપાવ્યું નથી. Faic an caibideil |