અયૂબ 15:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હું તમને બતાવીશ; મારું સાંભળો; મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તું મારું સાંભળ, હું તને સમજાવીશ; અને મેં જે જોયું છે તે હું કહી સંભળાવીશ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મારી વાત સાંભળ, હું તને સમજાવીશ; જે મેં જોયું છે તે જ હું જણાવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે, જાણ્યું છે તે જ કહેવાનો છું. Faic an caibideil |