અયૂબ 14:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે. જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તો તમારી નજર તેના પરથી ઉઠાવી લો, જેથી મજૂરની જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેથી તમારી નજર તેના પરથી ઉઠાવી લો; જેથી થોડીવાર કામ અટકાવીને આરામ લઈ લેતા મજૂરની જેમ તેને નિરાંત વળે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો. અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ અમને અમારા વળતરનો આનંદ માણવા દો. Faic an caibideil |