અયૂબ 14:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પાણી પથ્થરોને ઘસી નાખે છે, તેની રેલ પૃથ્વીની ધૂળ ઘસડી જાય છે; તેમ તમે માણસની આશાનો નાશ કરો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 પાણી પથ્થરોને ઘસી નાખે છે અને મુશળધાર વર્ષા માટીને ઘસડી જાય છે તેમ જ તમે માણસની આશા નષ્ટ કરો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે. પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ, તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો. Faic an caibideil |