અયૂબ 13:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે તો તમે મને બોલાવો કે, હું ઉત્તર આપું; અથવા હું બોલું, ને તમે મને પ્રત્યુત્તર આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પછી મને પડકરો એટલે હું જવાબ આપીશ; પહેલાં મને બોલવા દો, પછી તમે પ્રત્યુત્તર આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો. Faic an caibideil |