અયૂબ 13:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ફક્ત બે બાબતોથી તમે મને મુક્ત કરો, તો હું તમારી આગળ મારું મુખ સંતાડું નહિ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 હે ઈશ્વર, તમારી પાસે મારે માત્ર બે જ માગણી છે; એ સ્વીકારો તો હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ: Faic an caibideilપવિત્ર બાઈબલ20 “હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ. Faic an caibideil |