અયૂબ 13:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ જ મારું તારણ પણ થઈ પડશે; કેમ કે અધર્મી માણસથી તેમની આગળ આવી શકાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 કદાચ, એ જ રીતે મારો છુટકારો થશે, કારણ, કોઈ અધર્મી ત્યાં ઈશ્વર સમક્ષ હાજર થઈ શકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી. Faic an caibideil |