અયૂબ 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો, તો તે નિશ્ચે તમને ઠપકો આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 ભલેને તમે ગુપ્તમાં પક્ષપાત દાખવતા હો તો ય તે તમને સખત ઠપકો આપશે! Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે. Faic an caibideil |