અયૂબ 12:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાને હાથે એ સર્વ સૃજાયેલાં છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 એ બધાં જ જાણે છે કે ઈશ્વરને હાથે જ સર્વ કાર્યો થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 દરેક વ્યકિત જાણે છે કે આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે. Faic an caibideil |