અયૂબ 12:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “નિશ્ચે તમારા સિવાય તો બીજા લોક જ નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે જ આવશે! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “બેશક તમે જ જ્ઞાનનો ભંડાર છો! તમે મરી જશો ત્યારે શેતાન પણ મરી પરવારશે! Faic an caibideilપવિત્ર બાઈબલ2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે! Faic an caibideil |