અયૂબ 11:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તો નિશ્ચે તું નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દઢ થશે, અને ડરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તો તું નિર્દોષ ઠરીને ઉન્નત મસ્તકે રહી શકશે, અને તું દઢ અને નીડર બનશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે અને ભય વિના દેવ સમક્ષ ઊભો રહી શકશે. Faic an caibideil |